વચનામૃત ગ્રંથના હાર્દસમા શ્રીહરિનાં માર્મિક વચનો એવા વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત – ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવાનું, અમદાવાદનું સાતમું વચનામૃત – મહારાજની સર્વોપરી ઉપાસના સમજવાનું, ગઢડા અંત્યનું છેલ્લું વચનામૃત – આત્મા-પરમાત્માનો વેગ લગાડવાનું અને ગઢડા મધ્યનું તેરમું વચનામૃત – મુક્તની સ્થિતિ ને મહારાજનું માહાત્મ્ય સમજવાનું. આ ચાર વચનામૃતોને અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી કૃત રહસ્યાર્થ સાથે પ્રસ્તુત કરવામાં આવ્યાં છે, જેથી વચનામૃતોના અર્થ યથાર્થપણે સમજવામાં સરળતા રહે એ હેતુ છે.
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ (અંતિમ ચરણ) — પોથીયાત્રા — તા. 16-02-2023 રવિ
Read More...