અ.મુ.પ.પૂ શ્રી નારાયણમામાના પ્રાગટય દિન ઉપલક્ષ્યે
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પરિવારના દર્શનાર્થે આવતા આપ સર્વે હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ
પ્રાગટય દિન તારીખ 16-02-2021 મંગળવાર
1. ટેલી સત્સંગ સભા સમય: સવારે 8:30 થી 11:00 – https://youtu.be/gkhPyJK9epM
2. ટેલી Live પ્રાગટ્ય આરતી સમય: સવારે 10:46
(Live આરતીનો સર્વે હરિભક્તોએ ઘરે બેઠા જ લાભ લેવાનો છે.)
3. દર્શન સમય: સવારે 11:00 થી 1:00
4. દર્શન કરવા માસ્ક પહેરવું અને હાથને સેનેટાઈઝ કરીને જ સભા ખંડમાં પ્રવેશ કરવો અને દર્શન કરતી વખતે પણ Social Distance જાળવવું.
5. હરિભક્તોએ દર્શન કર્યા પછી તરત નીકળી જવું.
કોરોનાની મહામારીમાં સરકારશ્રી તથા સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીને દર્શન કરવાથી શ્રીજીમહારાજ, બાપાશ્રી, મામાશ્રી, માસીબા અને અનંતકોટી અનાદિમુકતોનો રાજીપો જરૂર ઉતરશે એવી અભ્યર્થના.
દરેક હરિભક્તોએ તેની નોંધ લેવી તથા દરેક સત્સંગી ભાઈ-બહેનોને જાણ કરવા વિનંતી…
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા
Read More...અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ
Read More...અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ
Read More...અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ (અંતિમ ચરણ) — પોથીયાત્રા — તા. 16-02-2023 રવિ
Read More...