Shri Swaminarayan Divine Mission
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન

અ.મુ. શ્રી નારાયણમામા પુણ્યતિથિ તા. 26-09-2021

22-Sep-2021
અ.મુ. શ્રી નારાયણમામા પુણ્યતિથિ તા. 26-09-2021

અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ ચોવીસમી પુણ્યતિથિ
ભાદરવા વદ પાંચમ,  તા: 26/09/2021 રવિવાર
●  દર્શન – પ્રસાદ – સવારે 7:30 થી 12:30

આરતી (અંતરધાન સમય) – બપોરે 12:20 સ્થળ: શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન

● સવારે 10:00 થી 11:00
ઉદ્દઘાટન: પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન)
સ્થળ: સહજાનંદ ચોક, પલીયડનગર ચાર રસ્તા, શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પાસે, નારણપુરા, અમદાવાદ

ટેલી સત્સંગ બ્રહ્મયજ્ઞ – બપોરે 4:30 થી 6:30

નોંધ:
અ.મુ.પ.પૂ. ગુરુવર્ય શ્રી નારાયણમામાની અંતરધાન તિથિ નિમિત્તે પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાનના દર્શન અવશ્ય કરવા.
પૂજ્યશ્રી નારાયણભાઈ ઉદ્યાન (નામાભિધાન) ઉદ્દઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હોવાથી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે  સવારે 10 થી 11 દરમ્યાન ગાર્ડન પર એકત્રિત થઈ ભીડ ન કરવા વ્હાલા હરિભક્તોને નમ્ર વિનંતી

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન પરિવારના જય શ્રી સ્વામિનારાયણ

અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ તા. 22/09/2024

6-Sep-2024
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ તા. 22/09/2024

અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ સત્યાવીસમી પુણ્યતિથિ સં. ૨૦૮૦, ભાદરવા

Read More...

Pujya Narayanbhai Pragtya Din nimite Satsang Brahmyagna Dt. 16-02-2024

12-Feb-2024
Pujya Narayanbhai Pragtya Din nimite Satsang Brahmyagna Dt. 16-02-2024

અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ પ્રાગટ્ય દિન નિમિત્તે સત્સંગ બ્રહ્મયજ્ઞ — સ

Read More...

અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ તા. 03/10/2023

30-Sep-2023
અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ તા. 03/10/2023

અ.મુ. પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ બ્રહ્મયજ્ઞ છવ્વીસમી પુણ્યતિથિ સં. ૨૦૭૯, ભાદરવા વદ

Read More...

Shri Narayanbhai Shatabdi Mahotsav Dt. 12-16 Feb. 2023 – Antim Charan

12-Jan-2023
Shri Narayanbhai Shatabdi Mahotsav Dt. 12-16 Feb. 2023 – Antim Charan

અનાદિમુક્ત શ્રી નારાયણભાઈ શતાબ્દી મહોત્સવ (અંતિમ ચરણ) — પોથીયાત્રા — તા. 16-02-2023 રવિ

Read More...

About
Shri Swaminarayan Divine Mission

Shri Swaminarayan Divine Mission is not a creation of human will or human desire. It is an institution that came into being by Rev. Muktaraj Shri Narayanbhai G. Thakker, under the inspiration of and at the command of Lord Shri Swaminarayan. It is an action put to our faith. This ‘Omni-beneficial’, embracing all faiths, organization has been founded with a view to raising the spiritual level of the seekers and thus help them attain ‘atyantik moksha’ – perfect peace and liberation from the chain of birth and death.

Read More...

Shri Swaminarayan Divine Mission
Shri Swaminarayan Divine Mission Books
Vachanamrut
Abjibapashri nu Jivancharitra
Amrut Sarita